ચાલતી પેટ્ટી

"નાની પીંગળી શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે."

Thursday, 27 September 2018

આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે. તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે. ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે. મસ્ત છે.મજા લો.
સાંભળવા અહીં દબાવો.

Friday, 21 September 2018

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ 2018-19

    બાળકોની શ્રવણશક્તિ ,યાદશક્તિ તેમજ એકાગ્રતા કેળવાય એવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા બાયસેગના માધ્યમથી મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે .સમગ્ર કાર્યક્રમ નીચે મુજબ છે.અમારી શાળામાં તમામ બાળકો આ કાર્યક્રમ સાંભળી ખૂબ ખુશ છે.આપ પણ જોશો આ કાર્યક્રમ .





આજની રમત - ઉંચી કુદ/લાંબી કૂદ

તા-20/9/2018




Tuesday, 18 September 2018

આજની રમત-સંગીત ખુરશી.

બાળકોને સૌથી વધારે ગમતી પ્રવૃત્તિ હોય તો એ છે રમત.બાળકોને રમતની સાથે સાથે બીજા ઘણા મૂલ્યો પણ શીખવી શકાય છે.બાળકો જાતે પણ શીખે છે. રમત રમતા બાળકો કાયારેય થાકતા નથી.એમનો એક જ  અવાજ હોય... One's more......
   



ગુજરાતનો ઈતિહાસ

ટીમ ટીમ તારા કાર્યક્રમ

બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓ