ચાલતી પેટ્ટી

"નાની પીંગળી શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે."

Sunday 16 January 2022

શિષ્યવૃતિ સહાય



🔖 જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે *અવસાન* થયેલ હોય તો *આદિત્ય બિરલા કેપિટલ* તરફથી વિદ્યાર્થીઓ માટે *શિષ્યવૃતિ* મળવાપાત્ર છે.


*✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022*



✅ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે *24,000/-* રૂપિયા સહાય


✅ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે *₹ 30,000/-* રૂપિયા સહાય


✅ કોલેજના વિદ્યાર્થીઓ માટે *36,000/-* રૂપિયા થી *60,000/-* રૂપિયા સહાય


👉 અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://www.buddy4study.com/page/aditya-birla-capital-covid-scholarship-program

👏 આ મેસેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી મોકલો.

Thursday 18 March 2021

 નમસ્તે,

તમામ બાળકો.

હાલ કોવિડ19 ના કારણે તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ ત્યારે આપણે આવા સમયે કેવી રીતે શીખતાં રહેવું એ એક પ્રશ્ન છે.પરંતુ ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે ખૂબ ચિંતા કારવામાં આવી છે.ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે તદુપરાંત યુટ્યુબ ના માધ્યમથી બાળકો શીખે તે માટે વીડિયો બનાવી રોજેરોજ યુટ્યુબ લિંક મોકલવામાં આવે છે.GVS કલાસ પણ ચાલુ છે.તેમજ આપ સૌએ મોબાઈલના માધ્યમથી શક્ય એટલા પ્રયત્નો શીખવા માટે કરવાના છે.શીખેલું ભૂલી ન જવાય એ માટે રોજ પા.પૂ.નો અભ્યાસ કરવો અને લેખન કાર્ય કરવું.

આવા સમયે આપ સૌ મુશ્કેલીમાં હશો.પણ આપણે હારવાનું નથી.શાળા ભલે બંધ છે પરંતુ આપણું શિક્ષણ બંધ ન રહેવું જોઈએ.

ઘરે બેઠા અભ્યાસ કરી આગળ વધવાનું છે.શાળાના શિક્ષકોના સંપર્કમાં સતત  રહેવાનું છે.

સ્વચ્છતા રાખવી પણ આપણી જવાબદારી છે.

Sunday 9 June 2019

પ્રવેશોત્સવ ઉપયોગી માહિતી ઑલ ઈન વન.

પ્રવેશોત્સવ ઉપયોગી માહિતી ઑલ ઈન વન.

👉 પ્રવેશોત્સવ ફાઈલ.
👉 પ્રવેશોત્સવ પરિપત્ર.
👉 બાળકો માટે તૈયાર વક્તવ્ય.
    - યોગથી નિરોગી.
    - સ્વચ્છતા અભિયાન
    - બેટી બચાવો
    - પાણી બચાવો
    - વૃક્ષો બચાવો
👉 પ્રવેશોત્સવના સૂત્રો
👉 સ્વચ્છતાના સૂત્રો
👉 કાર્યક્રમ એંકરીંગ સ્ક્રીપ્ટ
👉 આચાર્યશ્રી ની સ્પીચ
👉 પ્રવેશોત્સવ પૂર્વ તૈયારી
👉 મનુષ્ય તુ બડા.. અલગ અલગ અભિનય સાથેના વિડીયો.
👉 વર્ગખંડ નામ PDF
👉 મહેમાન સ્વાગત કાર્ડ
👉 બાળકો ને પ્રવેશ આપવા કઇ તારીખ ગણવી તે અંગે જૂનો પરિપત્ર.
તમામ માહિતી માટે
👉🏻તમામ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરો.
https://arvindselot123.blogspot.com/2019/06/blog-post.html?m=1

Friday 15 March 2019

પેટ્રોલ ડીઝલના ભાવ ગમે ત્યારે બદલાતા આપ જાણો છો પરંતુ કયા કેટલા ભાવનું વેચાણ થાય છે એ જાણવા માટે આ લિંક સેવ કરી રાખો.
આ લિંક દ્વારા જે તે દિવસનો ભાવ જાણી શકશો.
🗓 આજે 15 માર્ચ 👉 વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

🦠 વિશ્વમાં 15 મી માર્ચે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

🦠 ગ્રાહકના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગરૂકતા વધારવાના પ્રયાસ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🦠 આમાં તમામ ગ્રાહકોના અધિકારોનો આદર કરવામાં આવે છે અને સુરક્ષિત છે અને બજારના દુરૂપયોગ અને સામાજિક અન્યાય સામે વિરોધ કરવા જે તે અધિકારો સામે પ્રકાશ પાડે છે.

🦠 વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉજવવાની પ્રમુખ જ્હોન એફ કેનેડીએ પ્રેરણા આપી હતી, જેમણે 15 મી માર્ચ, 1962 ના રોજ યુ.એસ. કૉંગ્રેસને વિશેષ સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે ઔપચારિક રીતે ઉપભોક્તા અધિકારોના મુદ્દાને સંબોધ્યા હતા.

🦠 તે આમ કરનાર વિશ્વનો પ્રથમ નેતા👨‍💼 હતો. ગ્રાહક ચળવળએ પ્રથમ તારીખ 1983 માં તે તારીખને માન્યતા મળી અને હવે દર વર્ષે તેનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઝુંબેશો પર કાર્યવાહી કરવા માટે થાય છે.

🤷‍♂ ભારત સરકારનું મહત્વપૂર્ણ સૂત્ર " જાગો ગ્રાહક જાગો "

🤷‍♂ આ વર્ષ ની થીમ 👉 વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ